ઓડિશા / દુર્ઘટનાના આટલા દિવસ બાદ પણ મૃતદેહો માટે ભટકી રહ્યા છે લોકો, 100 મૃતદેહોની નથી થઈ ઓળખ, હવે કરાશે આ કામ

odisha train accident coromandel express accident 100 bodies unidentified

Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થઈ ગયા છે. આ મૃતદેહોની ઓળખ નથી થઈ રહી. તો ઘણા મૃતદેહ એવા છે જેના એક કરતા વધારે દાવેદાર સામે આવ્યા છે. એવામાં મૃતદેહને તેમના વાસ્તવિક પરિવાર સુધી પહોંચાડવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ