VIRAL / વિરાટનો 'જબરો' ફેન, પોતાના શરીર પર બનાવ્યા કેપ્ટનની સિદ્ઘિના 15 ટેટૂ

 Odisha S Pintu Behra Has His Body Covered With Kohli Tattoos, Gets Rewarded With India Captain

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરિઝ શરૂ થઇ ગઇ છે. જોકે એક દિવસ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેન્સ કોન્ફરન્સ કરી, જેમાં તેણે એક શાનદાર સરપ્રાઇઝ મળી. વિરાટનો એક ફેન તેની ત્યાં આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. વિરાટ જ્યારે તે વ્યકિતને મળ્યો ત્યારે તેણે લાગ્યુ કે, દરેક ફેન્સની જેમ આ સેલ્ફી કે ઓટોગ્રાફ લેશે, પરંતુ એવું ના થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ