આશ્ચર્ય / ફુલેકાએ તો ભારે કરી! DJના અવાજથી 63 મરઘીના થયાં મોત, માલિકે જે પગલું ભર્યું તે જાણી ચોંકી જશો

odisha poultry farm owner alleges loud dj music killed 63 chickens

ઓડિશાના બાલાસોરમાં એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પારંપરિક લગ્નમાં બેન્ડ બાજાની બૂમો, આતશબાજી અને ડાન્સને પગલે 63 મરઘીના મોત થયા છે. મરઘીઓના માલિક રંજીત કુમાર પરિદાએ આ ઘટનાની ફરિયાદ પોલીસ પાસે નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ