ઓરિસ્સા / ભૂવનેશ્વર એરપોર્ટ ટર્મિનલ પર નિર્માણાધીન છત ધસી જતાં 1નું મોત, 1 ઘાયલ

odisha person dead injured under construction roof building connecting terminal bhubaneswar airport

ઓરિસ્સાના ભૂવનેશ્વર એરપોર્ટ ટર્મિનલની પાસે થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. બચાવ કામગીરી માટે ટીમ કામગીરી કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ