વિચિત્ર કિસ્સો / લો બોલો! 28 કિમી સુધી મેરેજ કરવા ઓડિશામાં વરરાજાએ ચાલીને જવું પડ્યું, ડ્રાઇવરોની હડતાળ ભારે પડી

Odisha News The groom walked 28 km with the wedding processions to get married in Odisha

ઓડિશામાં વાહનોની હડતાલથી પરેશાન એક દુલ્હાને લગ્ન કરવા માટે 29 કિમી ચાલતા જવું પડ્યું. વરરાજા અને તેનો પરિવાર આખી રાત પગપાળા ચાલીને દુલ્હનના ગામ પહોંચ્યા. તેમણે જણાવ્યું કે વાહનની હડતાળના કારણે કોઈ સાધન ઉપલબ્ધ ન હતું. 

બ્રેકિંગ ન્યૂઝ