ઓરિસ્સા / જો નિયમ નહીં માનો તો પૂર્ણ લૉકડાઉન લગાવવું પડશે, આ રાજ્યનાં CMની ભાવુક અપીલ

odisha if the rules are not followed then there will be complete lockdown cm naveen patnaik made an emotional appeal to the...

ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકે જનતાને ભાવુક અપીલ સાથે કહ્યું કે જીવન કિંમતી છે. આપણા વ્યવહારથી ત્રીજી લહેરને રોકી શકાશે. હું તમારો સહયોગ ઈચ્છું છું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ