કોરોના / સલામ આ ડૉક્ટરને, માતાનું દેહાંત થયું છતાં ડ્યુટી છોડીને ગયા નહીં

odisha doctor goes on covid19 duty despite losing his mother

ભારતમાં સ્થિતિ હેલ્થ ઇમરજન્સી જેવી બની ગઇ છે. રાજ્યો લૉકડાઉન થઇ ગયા છે. સ્કૂલ, કૉલેજ, શહેર...કોરોનાના કારણે બધુ બંધ થઇ ગયું છે. લોકોને ઘરથી કામ કરવાની પરમિશન મળી ગઇ છે પરંતુ ડૉક્ટર્સ, પોલીસકર્મી, સફાઇકર્મી એમનું શું... આ બધા વચ્ચે એક સમાચાર ઓડિશાથી મળ્યા છે. અહીંયાના એક ડૉક્ટર સાહેબની મા નું દેહાંત થયું પરંતુ તેમ છતાં તે દિવસે પોતાની ડ્યૂટી પર પહોંચ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ