મહામારી / આ રાજ્યની સરકારી શાળામાં ફુટ્યો કોરોનાનો બોમ્બ,એક સાથે 26 વિદ્યાર્થીનીઓ સંક્રમિત થતાં તંત્ર હરકતમાં 

odisha covid infection in tribal school 26 students of school covid positive

ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક આદિવાસી કન્યા શાળામાં 26 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત વિદ્યાર્થીનીઓને સંસ્થાના પરિસરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ