Coronavirus / કોરોના સંકટને જોતા ઓરિસ્સા સરકારે 30 એપ્રિલ સુધી લૉકડાઉન વધાર્યુ, કેન્દ્રને કરી આ અપીલ

odisha cm naveen patnaik coronavirus lockdown extend 30 april

સંપૂર્ણ લોકડાઉનની મર્યાદા પુર થવાને 6 દિવસ બાકી છે. ઓરિસ્સામાં લોકડાઉનની મર્યાદા વધારી દેવામાં આવી છે. અહીં 30 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. આ કામ કરનારું આ પહેલું રાજ્ય બન્યું છે. જેમાં લોકડાઉનની મર્યાદા વધારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ