RT-PCR / અહીંની સરકાર સૌથી સસ્તામાં કરશે કોરોનાનું ટેસ્ટિંગ, જાણો કેટલા રૂપિયામાં થશે RT-PCR ટેસ્ટ

odisha caps covid 19 rtpcr test price at rs 400 cheapest in the country

હાલમાં જ કોરોના ટેસ્ટિંગને લઈને સરકારે નવી કિંમતો જાહેર કરી છે ત્યારે ઓરિસ્સા સરકારે બુધવારે અહીં RT-PCR ટેસ્ટ માટેની કિંમત 400 રૂપિયા નક્કી કરી છે. દેશના દરેક રાજ્યોની સરખામણીએ અહીં ઓછી કિંમતે RT-PCR ટેસ્ટ કરાશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર એક સૂચનામાં કહેવાયું છે કે નવી વધુમાં વધુ કિંમતો કૈપ જીએસટીમાં સામેલ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ