ના હોય! / ટ્રાફિક નિયમ તોડ્યો ને બસ ડ્રાઇવર ભરાયો, અત્યાર સુધીનો સૌથી મોટો દંડ થયો

odisha bus driver breaking traffic rules fined rs 6.72 lakh transport department

ઓરિસ્સામાં હાલમાં જ એક ખાસ કિસ્સો સામે આવ્યો છએ. અહીં એક બસ ડ્રાઈવરને ટ્રાફિક નિયમ તોડવો ભારે પડ્યો છે. બસ માલિકને સંશોધિત મોટર વાહન એક્ટના આધારે દંડની રાશિ જાણીને તમે હેરાન થઈ જશે. બસના પૂરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે ચાલકને 6.5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ