ચૂંટણી પરિણામ / મફતમાં ચૂંટણી લડ્યાં અને કરોડપતિ ઉમેદવાર સામે જીત્યાં 'ઓરિસ્સાના મોદી'

Odisha’s Modi is making a splash on social media with austere living

આજના સમયમાં એકબાજુ વિદ્યાર્થીસંઘ ચૂંટણી લડવામાં લાખો રૂપિયા ખર્ચ કરી દે છે તો બીજી બાજુ દેશની સંસદમાં એક એવા સાંસદ પણ પહોંચ્યા છે જે એક કરોડપતિ ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ એમને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર જીતી લીધી ચૂંટણી.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ