મજબૂરી / કોરોના વાઇરસ માણસાઇનો દુશ્મન બન્યો, કોરોના સંકટ વચ્ચે ગાડીમાં રહેવા કેમ મજબૂર છે આ યુવાન ?

odisa man being forced to live in his car

કોરોના વાઇરસના આ કપરા સમયમાં તમે એક બાજુ માણસાઇ જોઇ હશે તો બીજી તરફ એવા દ્રશ્યો પણ જોયા હશે કે ડૉક્ટર્સને પીટવામાં આવ્યા અથવા કોરોના સંક્રમિત વ્યક્તિ સમજીને ઘર ભાડે આપવાથી ઇન્કાર કર્યો હોય. ઓડિસામાં પણ એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવવા છતાં એક વ્યક્તિ છેલ્લા ઘણા દિવસથી તેની કારમાં રહી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ