શોકની લહેર / ક્યારે રોકાશે આ સિલસિલો? વધુ એક ફેમસ એક્ટરે કર્યો આપઘાત, ઘરે જ લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

odia actor raimohan parida found dead at his home commit suicide know more

જાણીતા ઉડિયા અભિનેતા અને જાત્રા કલાકાર રાયમોહન પરિદા શુક્રવારે ભુવનેશ્વરના પ્રાચી વિહારમાં તેમના ઘરે ગળોફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ