ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં કોને મળશે પંતની જગ્યા? આ બે ખેલાડીઓ છે દાવેદાર

ODI World Cup Who will get rishabh Pant's place in Team India? These two players are contenders

2023 ના અંતમાં રમાનારી વન-ડે વર્લ્ડ કપ માટે હાલ ટીમ ઈન્ડિયાની પાસે રિષભ પંતના વિકલ્પ તરીકે 2 નામ આગળ છે જેમાંથી એક છે કેએલ રાહુલ અને બીજુ છે સંજુ સેમસન.

બ્રેકિંગ ન્યૂઝ