મોટા સમાચાર / વર્લ્ડ નંબર વન ODI બોલર અને IPLનો સ્ટાર ખેલાડી સંન્યાસની તૈયારીમાં? આ એક નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

odi top bowler trent boult may retirement after new zealand cricket board release trent boult from central contract

વન-ડેમાં હજી નંબર-1ની પોઝીશન પર રહેલા ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા છે. એવામાં એવી અટકળો લગાવાઈ રહી છે કે બોલ્ટે અપ્રત્યક્ષ રીતે બ્રેક લીધો છે અથવા પછી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનુ મન બનાવી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ