મિશન / અંતરિક્ષની દુનિયામાં આજે ISRO રચશે ઇતિહાસ, OceanSat-3 સહિત 8 નેનો સેટેલાઈટ કરાશે લૉન્ચ

oceansat 3 launch isro pslv eos 06 mission along with nine nano satellites today launch

ઈસરો આજે અવકાશ ક્ષેત્રે વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. Oceansat-3 અને 8 નેનો સેટેલાઇટ સાથે PSLV - C 54 EOS-6 મિશન આજે સવારે 11.56 વાગ્યે લોન્ચ થવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ