શરમજનક ઘટના / કેન્દ્રીય મંત્રી આવ્યાં હતા કાર્યક્રમમાં, કોઈએ લાગ જોઈને ચાલુ કરી દીધો પોર્ન વીડિયો, મચ્યો મોટો હોબાળો

Obscene video clip played in Indian Oil program, Union Minister Rameshwar Teli was also present

આસામના તિનસુકીયામાં ગત શનિવારે ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીની હાજરીમાં એક અણછાજતી ઘટના બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ