સાવધાન / જાડાપણાના કારણે હાડકાં થાય છે કમજોર, પુરૂષોને લઈને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

obesity linked with weaker bones especially for men

શિકાગો સ્થિત યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિસિનમાં એમડી રાજેશ જૈને કહ્યું, "અમને જાણવા મળ્યું છે કે વધુ ચરબીનું સેવન હાડકાની ઘનતા સાથે સંકળાયેલું છે અને આ પેટર્ન સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે છે."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ