સ્વાસ્થ્ય / ઊભા રહીને પણ મેદસ્વિતા દૂર કરી શકાય છે

 Obesity can also be removed by standing Position

નિષ્ક્રિય જીવનશૈલી શરીરને બીમાર કરી દે છે. તેથી વ્યક્તિ માટે જરૂરી છે કે તે કંઇક ને કંઇક કામ કરતી રહે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે આપણે થોડા સમય માટે ઊભા રહીને પણ મેદસ્વિતા અને ડાયાબિટીસ ટાઇપ-૨ જેવી બીમારીના ખતરાને ઘટાડી શકીએ છીએ. પીએલઓએસ-૧ નામના મેગેઝિનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આપણે ઊભા રહીને સતત બેસી રહેતા કે સૂઇ રહેતા લોકોની સરખામણીમાં લગભગ ૪૫ કેલરી ઘટાડી શકીએ છીએ. 

બ્રેકિંગ ન્યૂઝ