ઈ-બાઈક / શું ગજબ બાઇક છે યાર, એક વખત ચાર્જ કરવાથી 200 કિમી ચાલે અને તમે ચા પાણી પીવો એટલામાં તો ફરી ચાર્જ થઈ જાય

oben electric motorcycle spotted testing sans camouflage

ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સનું માર્કેટ દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને અવાર-નવાર નવા-નવા સ્ટાર્ટઅપ પોતાના ઈલેક્ટ્રીક વાહન રજૂ કરી રહ્યાં છે. ઓબેન તેમાંથી આગામી સ્ટાર્ટઅપ છે અને આગામી થોડા અઠવાડિયામાં ઇલેક્ટ્રીક મોટરસાઈકલ સેગમેન્ટમાં પ્રવેશ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ