BIG BREAKING / કોંગ્રેસે ખેલ્યું જ્ઞાતિ કાર્ડ! સરકાર બની તો OBC હશે CM, ત્રણ Dy.CMનો પ્લાનિંગ!

OBC card before second phase of Congress polls

બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાતમાં કોંગ્રેસે મોટા નિર્ણયો લીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોંગ્રેસે નિર્ણય લીધો છે કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો કોંગ્રેસનો CM OBC ચહેરો હશે, તેમજ સરકારમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે.

બ્રેકિંગ ન્યૂઝ