અહો આશ્ચર્યમ્ / જો તમે આ બ્લડ ગ્રુપ ધરાવો છો તો તમને કોરોનાનો ખતરો ઓછો છે, કેમ કે...

o blood group people are less in danger from corona virus says study

કોરોના વાયરસને લઈને રોજના નવા નવા સંશોધનો સામે આવે અને તેમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં કરવામાં આવેલા રિસર્ચમાં ઓ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઓછો જોવ મળી રહ્યો છે. જો આ બ્લડ ગ્રુપના લોકો સંક્રમણની અડફેટમાં આવી પણ જાય છે તો ગંભીર પરિણામની આશંકા બહું ઓછી હોય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x