VTV વિશેષ / દેશનું અર્થતંત્ર તો ઠીક, કુપોષણના આંકડા જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

Nutrition figures of the country worsening says report

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) એટલે કે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના પાંચમા રિપોર્ટનો જારી કરવામાં આવેલો પહેલો ભાગ વિચારવા મજબૂર કરે તેવો અને ચિંતાજનક છે. આ રિપોર્ટમાં કુલ ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આંકડાઓ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે દેશના બાળકોમાં કુપોષણ અને મેદસ્વિતા બંને ખૂબ વધ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ