નિવેદન / નુસરત ભરૂચા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત, અભિનેત્રીએ કોન્ડોમ અને સેક્સ એજ્યુકેશન અંગે ખુલીને કરી વાત

nusrat said if i were to use a condom people would look back

અભિનેત્રી નુસરત અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. નુસરત દેશનાં વિવિધ શહેરોમાં જઈને ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. 'પ્યારા કા પંચનામા' ફૅમ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ કહ્યું હતું કે બાળકોને 7મા ધોરણથી સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે તો પણ કોન્ડોમથી બાળકોને કેમ પરેશાની થઇ શકે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ