ખુલાસો / સંસદમાં સાડી, મંગળસૂત્ર અને સિંદૂરમાં કેમ હતી નુસરત, એક મહિના બાદ આપ્યો જવાબ

nusrat jahan revealed about the reason behind sindoor and mangalsutra in parliament

તૃણમૂલ સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પહેલા એ એના લગ્નને લઇને ચર્ચામાં હતી તો બીજી બાજુ સંસદમાં મંગળસૂત્ર પહેરીને અને સિંદૂર લગાવવાને લઇને ચર્ચામાં આવી. જોકે એને લઇને એ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ થઇ હતી. એવામાં હવે એને એક મહિના બાદ આ પાછળનો ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ