જડબાતોડ જવાબ / બાળકના પિતાનું નામ પૂછતાં જ ભડકી અભિનેત્રી, કહ્યું આવા બેકાર સવાલો ન પૂછો

nusrat jahan questioned about father of her baby replied having good time with yash dasgupta

બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ 26 ઓગષ્ટે એક તંદુરસ્ત બેબી બોયને જન્મ આપ્યો. અત્યારે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે. નુસરત જહાંએ હવે જનતાની વચ્ચે જવાનું શરૂ કર્યુ છે. પરંતુ નુસરત જ્યારે પણ ઘરમાંથી નિકળી છે ત્યારે મીડિયાએ તેમને વેધક સવાલ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ