બમ્પર ઉછાળો / 'જનહિત મેં જારી'ના બૉક્સ ઑફિસ કલેક્શનમાં બીજા દિવસે થયો વધારો, દર્શકોને ખૂબ પસંદ આવી કોન્ડોમ ગર્લની કહાની

nushrratt bharuccha starrer movie janhit mein jaari day 2 box office collection

એક નવા અને વિવાદીત આઈડિયાની સાથે આવેલી ફિલ્મ 'જનહિત મેં જારી' રિલીઝ થઇ છે. આ ફિલ્મની કહાની લોકોને ખૂબ પસંદ આવી રહી છે. રીલીઝના બીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ