હડતાળની ચીમકી / વારંવાર સરકારથી નારાજ કેમ થઈ રહ્યા છે કોરોના વોરિયર્સ? નર્સિંગ સ્ટાફે કર્યુ મોટું એલાન

Nursing staff made a big announcement about strike

રાજ્યમાં નર્સિંગ સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે ભથ્થું, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દાને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર નર્સિંગ સ્ટાફ ઉતરવા માટે તૈયારી બતાવી છે.18 હજારથી વધુ નર્સ અને નર્સિંગના વિદ્યાર્થીઓ આ હડતાળમાં ભાગ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ