કોરોના સંકટ / નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની પરીક્ષાને લઇને મહત્વના સમાચાર, આ વિદ્યાર્થીઓએ નહીં આપવી પડે પરીક્ષા

nursing college students examination big decision gujarat govt

નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવાયો છે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે. અન્ય વિદ્યાર્થીઓના આંતરિક મુલ્યાંકન આધારે પ્રમોશન આપવામાં આવશે. ફાઈનલ યરની પરીક્ષા 31 ઓગસ્ટના રોજ યોજાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ