બેદરકારી / સરકારી હોસ્પિટલમાં નર્સની દારુ પાર્ટી, જાણો દર્દીઓએ શું કહ્યું સમગ્ર મામલે

Nurse's drinking party in government hospital, know what the patients said about the whole matter

તેલંગાણાની સરકારી હોસ્પિટલમાં મહિલા નર્સ દ્વારા દારુની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે દર્દીઓ દ્વારા દારુની મહેફિલ માણતા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહિ કરવાની માંગ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ