કોરોના / નજર સામે જ આક્રંદ કરી રહી છે દીકરી છતાં કર્તવ્ય આગળ મજબૂર માતાને જોઈ રડી પડશો

nurse of karnataka did not go home from 15 days 3 year old daughter cries video viral

કર્ણાટકમાં વાયરલ થઇ રહેલો એક વીડિયોએ બધાને ભાવુક કરી દીધા છે. વીડિયોમાં એક બાળકી પોતાની માને મળવા માટે કાકલુદી કરી રહી છે. ત્યાં બીજી તરફ મા પણ રડી રહી છે પરંતુ બાળકીની મા કોરોના વાયરસના પ્રકોપમાં ફરજ બજાવી રહી છે તેથી 15 દિવસથી ઘરે જઈ શકી નથી. વીડિયો જોઇને તમારી આંખો ભીંજાઈ જશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ