મહામારી / વેક્સિન લીધાની 17 મિનિટમાં અચાનક ઢળી પડી નર્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

nurse manager in america viral video

અમેરિકાના એક હોસ્પિટલની નર્સ મેનેજર કોરોના વેક્સિન લીધાની મિનિટો બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એકાએક ઢળી પડી હતી. ફાઇઝર બાયોટેકની કોવિડ-19 વેક્સિન લીધા બાદ ટિફેની ડોવર નામની આ નિર્સ લાઇવ કેમરાની સામે જ સંતુલન ગુમાવી બેઠી હતી. જો કે, ત્યાર બાદ ત્યાં હાજર ડોક્ટરોએ તેને સંભાળી હતી પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ