લાલ 'નિ'શાન

બેદરકારી / L.G હોસ્પિટલમાં નર્સે વૃદ્ધાની બિમારીનું ઈન્જેક્શન આપી દીધું યુવતીને અને પછી..

Nurse in the L.G hospital gave injection of old disease and then the girl.

હોસ્પિટમાં બેદરકારીની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આવી'જ ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં નર્સ દ્વારા 60 વર્ષની વૃદ્ધાને ઈન્જેક્શન આપવાની બદલે 27 વર્ષની યુવતિને આપવામાં આવ્યુ છે. શું છે સમગ્ર ઘટના જોઇએ આ વિશેષ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ