સલામ / ભયાનક પૂરમાં ફસાયેલ મહિલાને થઇ પ્રસવ પીડા, આ રીતે ભગવાન બનીને આવી નર્સ

Nurse Helped In Delivery Of A Baby Girl In Flood Affected bihar

સરકારી કર્મચારીઓને વિશે હંમેશા કામચોરી અને ભ્રષ્ટ હોવાની નજરે જ જોવામાં આવે છે. પણ દરેક સમયે આ નજરીયો સાચો નથી હોતો. કારણ કે, આજે એવા પણ અનેક કર્મશીલ સરકારી કર્મીઓ છે. જે જીવતા જાગતા માનવતાના દીવા બરાબર છે અને કદાચ એટલે જ આ વ્યવસ્થા પર આજે પણ વિશ્વાસ ટકી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ