કોરોના ઇફેક્ટ / અરે વાહ, તો તો લૉકડાઉન સારું છે : આ કેસોમાં આવ્યો મોટો ઘટાડો, જાણો કારણ

Number Of Non-Covid Deaths, Emergency Cases In India Has Dropped

હાલમાં જ કેટલાક ડોકટરોએ તેમના ગ્રૂપ સાથે ચર્ચા કરી અને ટ્વિટર પર જણાવ્યું છે કે મોટાભાગની મોટી હોસ્પિટલોમાં ઇમરજન્સી સુવિધા કાર્યરત હોવા છતાં પણ ઇમરજન્સી કેસો 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. તેમને લાગે છે કે લૉકડાઉનને કારણે આવનજાવનમાં મુશ્કેલી એ એકમાત્ર કારણ હોઈ શકે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ