રાહત / દેશમાં રિકવરી કેસમાં થઈ રહ્યો છે મોટો વધારો, 5 દિવસમાં એક્ટિવ કેસથી પણ વધી જવાની શક્યતા

number of coronavirus recoveries will outstrip number of active cases within the next five days

કોરોના મહામારીને લઈને ભારતમાં 5 દિવસમાં એક માઈલસ્ટોન પર પહોંચવાની તૈયારીમાં છે. રિકવર થયેલા કેસનો આંકડો સક્રિય કેસના આંકને પાછળ છોડી શકે છે. દૈનિક નવા કેસ અને દૈનિક રિકવરી કેસની વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. ફાઈન પ્રિંટમાં નિયમમાં ફેરફાર, રાજ્યોને ડેટાની સાથે મુશ્કેલી અને આંતરરાષ્ટ્રીય સંદર્ભને જાણવો જરૂરી છે. 14 માર્ચે 100 કેસ હતા ત્યારે રિકવરી રેટ 10 ટકા હતો. આજે રોજના 8000 નવા કેસ આવી રહ્યા છે અને સાથે જ 4000 દર્દીઓ સાજા થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ