ચિંતા / દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું, 24 કલાકમાં 861 મોત સાથે કુલ કેસની સંખ્યા પહોંચી 21 લાખને પાર

number of corona patients in the country crosses 21 lakhs

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ સમયે દેશમાં કોરોનાના દર્દીઓનો આંક 21 લાખને પાર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 64399 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં અત્યારે 6 લાખ 28 હજાર 747 એક્ટિવ કેસ છે. જ્યારે 14 લાખ 80 હજાર 884 લોકો સારવારથી સાજા થયા છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાથી 43379 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ