BIG BREAKING / હરિયાણા: નૂંહમાં ભયંકર રોડ અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે થયા કરૂણ મોત

nuh mewat horrific road accident seven people died auto passengers

હરિયાણાના નૂંહ (મેવાત) જિલ્લામાંથી એક ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ