VIRAL / Nude યોગા ગર્લ : મુશ્કેલ યોગ પણ સરળતાથી કરી લે છે, ફરી છવાઇ ઇન્સ્ટાગ્રામ પર

 nude yoga girl is popular on instagram

યોગના ફાયદા આપણે સૌ જાણીએ છીએ. યોગ મુશ્કેલ બિમારીઓને પણ શરીરમાંથી દૂર કરી દે છે. 21 જૂન યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે દરેક લોકો યોગ કરે છે અને આપણે સૌ દિવસની શરૂઆત પણ યોગથી જ કરતા હોઇશું. ત્યારે વિદેશમાં પણ લોકો યોગનુ મહત્વ સમજે છે અને યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવી લીધો છે. એક વિદેશી છોકરી જે ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર યોગ કરતા ફોટા પોસ્ટ કરતી હોય છે અને તે ન્યુડ યોગા ગર્લ તરીકે જાણીતી છે. તેની કેટલીક તસવીરો જોઇને તમે કહેશો કે યોગમાં આટલુ પરફેક્શન કેવી રીતે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ