ખતરો / યુરોપના સૌથી મોટાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં હરકતથી ફફડાટ, ચર્નોબિલથી 10 ગણી મોટી દુર્ઘટનાની શંકા

nuclear power station as russia attacks city of enerhodar ukrainian govt says

યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Zaporizhzhia Nuclear Power Plant) માંથી ધુમાડો નીકળતો દેખાતા યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ આગ લાગ્યા બાદ યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પરના હુમલાઓ બંધ કરવા રશિયન સૈનિકોને આહ્વાન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ