BIG NEWS / દેશમાં પહેલી વખત બુસ્ટર ડોઝ તરીકે મિક્સ કોરોના વેક્સિન લેવાની ભલામણ, NTAGI એ કોર્બેવેક્સ રસીનું નામ સૂચવ્યું

NTGAI recommend to give mix vaccine and Corbevax vaccine for buster dose

એનટીએજીઆઈએ ભલામણ કરી છે કે જે લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લીધા છે, તેમને બૂસ્ટર ડોઝ તરીકે બાયોલોજિકલ ઇ દ્વારા વિકસિત કોર્બેવેક્સ રસી આપવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ