કોરોના વાયરસ / Omicron ના ખતરા વચ્ચે આજે NTAGIની બેઠક, આ લોકોને અપાઈ શકે છે વધારાનો ડોઝ, બાળકોની રસી પર ચર્ચા

ntagi meeting on monday on covid vaccine booster dose for immunocompromised people know here who will get priority

આજે થનારી NTAGIની બેઠકમાં કોરોના વિરોધી રસીના ‘વધારાના’ડોઝ લેવાના મુદ્દા પર વિચાર કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ