Video / રાજકોટમાં NSUI દ્વારા શાળા-કોલેજોમાં ફી મુદ્દે વિરોધ પ્રદર્શન

રાજકોટમાં NSUI દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટમાં શાળા-કોલેજોમાં ફી મુદ્દે NSUI દ્વારા એક સત્રની સંપુર્ણ ફી માફીની માંગ સાથે વિરોધ કરાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x