વિરોધ / સુરતની કોલેજમાં NSUI અને ABVP આમને સામે, દેખાવો કરી કર્યું પૂતળાદહન, જાણો સમગ્ર મામલો  

NSUI and ABVP protest against this in Surat College

સુરતની કોલેજમાં NSUI અને ABVP આવ્યા આમને સામેને, દેખાવો,પૂતળાદહન કરી નારેબાજી કરાઈ, NSUIએ ABVPનો ખેસ પહેરી લેકચર આપતા પ્રોફેસરનો ફોટો વાયરલ કરતા સર્જાયો વિવાદ

બ્રેકિંગ ન્યૂઝ