અહેવાલ / GDP રિપોર્ટ ભૂલી જાઓ, આ રિપોર્ટે તો દેશની ગરીબી અને કુપોષણની પોલ ખોલી નાંખી

NSO report exposes decreasing spending for the first time in 40 years indicating poverty and malnutrition

ભારતમાં ગરીબીએ ફરી માથું ઉચક્યું છે. દેશમાં લોકો આહાર પાછળ ઓછો ખર્ચ કરી રહ્યા છે જેના કારણે કુપોષણ એક ગંભીર પ્રશ્ન બન્યો છે. દેશમાં સરેરાશ વ્યક્તિદીઠ ખર્ચ 2011-12 કરતા 2017-18માં ચિંતાજનક રીતે 3.7% જેટલો ઘટ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ