અહેવાલ / સરકારી હૉસ્પિટલની સરખામણીએ ખાનગી હૉસ્પિટલમાં દર્દી 7 ગણી વધુ રકમ ચૂકવે છે : NSO

NSO data reveals Private hospitals 7 times more costly than Gov hospital

ખાનગી હોસ્પિટલો તે જ પ્રકારની આરોગ્ય સેવા આપતી સરકારી હોસ્પિટલ કરતા વધુ મોંઘી હોય છે એ જગજાહેર છે પરંતુ નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ વડે જાહેર કરેલા આંકડા ખૂબ ચોંકાવનારા છે. તો આલેખ પ્રમાણે જાણીએ કે ખાનગી હોસ્પિટલો હકીકતમાં કેટલી મોંઘી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ