એન્ટી ડ્રોન સિસ્ટમ / 31 ઓક્ટોબરે PM મોદીના કાર્યક્રમમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ પરથી આ સિસ્ટમ રાખશે નજર

NSGs anti-drone system to watch over Statue of Unity during PMs 31st october function in Kevadia

રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડ (NSG) પાસે જલ્દી પોતાનું એન્ટી ડ્રોન સિસ્ટમ હશે. 31 ઓક્ટોબરે ગુજરાતની કેવડિયા કોલોનીમાં PM મોદી સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓની યાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થશે અને એ સમયે એન્ટી ડ્રોન સિસ્ટમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નામથી બનેલી સરદાર પટેલની પ્રતિમા પર રખાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ