સ્ટોક એક્સચેન્જ / NSE દ્વારા જેટ એરવેઝના શેરના ટ્રેડિંગ પર ર૮ જૂનથી પ્રતિબંધ મુકાશે

NSE to remove Jet Airways from daily trading from 28 June

સ્ટોક એક્સચેન્જ જેટ એરવેઝના શેરોનાં ટ્રેડિંગ પર ર૮ જુનથી પ્રતિબંધ મૂકી દેશે. જેટ એરવેઝના શેેરોમાં વધુ પડતી અસ્થિરતા રોકવા માટે સ્ટોક એક્સચેન્જ હવે તેના શેરોનું ટ્રેડિંગ બંધ કરી દેશે. કેશ કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝને એપ્રિલમાં પોતાનું ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી અનેે ત્યારબાદ જેટ એરવેઝ નવા ખરીદનાર અને રોકાણકારની શોધમાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ