Article 370 / PAK ની કૂટનીતિનો જવાબ ? સાઉદી અરબના પ્રિન્સ સલમાનને મળ્યા NSA અજીત ડોભાલ

NSA Ajit Doval Meet Saudi Crown Prince mohammad bin salman

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બુધવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત યોજી હતી. જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથેના સંઘર્ષની સ્થિતિમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ